આ સ્ટાર્સનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થઈ ચૂક્યું છે હેક, જુઓ લિસ્ટ

Arrow

એક્ટ્રેસ તબ્બુનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થવાથી મૂંઝવણમાં મુકાઇ હતી

Arrow

રફૂલ પ્રીત સિંહનું  ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થઈ ચૂક્યું છે

Arrow

પૂનમ પાંડે પણ આ ઘટનાનો શિકાર થઈ ચુકી છે.

Arrow

પૂજા હેગડેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થઈ ચૂક્યું છે

Arrow

હેકર્સે નોરા ફતેહી પણ હેકિંગનો  શિકાર બની ચુકી છે.

Arrow

જોન અબ્રાહમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી અને હેકર્સે તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

Arrow

ઈશા દેઓલને પણ હેકર્સે પોતાનો શિકાર બનાવ્યો હતો

Arrow

ઋત્વિક રોશનની એક્સ વાઈફ સુઝેન ખાનનું પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ચૂક્યું હતું

Arrow

ઊર્મિલાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થઈ ચૂક્યું છે.

Arrow

તિગ્માંશુ ધુલિયા પણ હવે હેકર્સનો શિકાર બન્યા છે  

Arrow