'કાંટા લગા' ગર્લના આ ફોટા જોઈને તમારું દિલ ધડકશે, સ્વિમિંગ પૂલમાં કરાવ્યું સેન્સિયસ ફોટોશૂટ
Arrow
બિગ બોસ 13 ની સ્પર્ધક શેફાલી જરીવાલા ભલે ટીવી કે મ્યુઝિક આલ્બમની દુનિયામાં એક્ટિવ હોય કે ન હોય, પરંતુ સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણી એક્ટિવ રહે છે.
Arrow
શેફાલી ઈન્સ્ટાગ્રામ પર સતત તેમના હોટ ફોટો શેર કરીને તેના ચાહકોના હૃદયના ધબકારા વધારી દે છે.
Arrow
તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ખૂબ જ સેન્સ્યુસ ફોટા શેર કર્યા છે, જેમાં તે સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે.
Arrow
ફોટામાં અભિનેત્રી બ્લેક બિકીની પહેરીને અલગ-અલગ પોઝ આપી રહી છે. અભિનેત્રી કેમેરા માટે હોટ પોઝ આપતી જોવા મળે છે.
Arrow
જો કે, આ પહેલીવાર નથી જ્યારે શેફાલીએ તેની હોટ બિકીની ફોટા શેર કર્યા હોય. અભિનેત્રીએ ભૂતકાળમાં ઘણી વખત આવી તસવીરોથી ઇન્ટરનેટ પર આગ લગાવી છે.
Arrow
શેફાલી સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે.અભિનેત્રી તેના પતિ પરાગ ત્યાગી સાથે પણ હોટ ફોટો શેર કરતી રહે છે.
Arrow
બાબા બાગેશ્વરના આર્શિવાદ પૂર્વ MLA બાબુભાઈ દેસાઈને ફળ્યા, આજે રાજ્યસભા માટે ભરશે ઉમેદવારી ફોર્મ
Arrow
Next
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ