OMG 2 નું ટીઝર 11 જુલાઇના રોજ રીલીઝ થઇ ચૂક્યું છે. ત્યારે ફિલ્મ રીલીઝ થતાં પહેલા જ વિવાદમાં આવી
Arrow
ફિલ્મનું ટીઝર આવતા જ સોશિયલ મીડિયા પર વિવાદનો વંટોળ જામ્યો છે.
Arrow
પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં લીડ રોયલમાં છે.
Arrow
આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવની ભૂમિકામાં છે.
Arrow
એક્ટ્રેસ યમી ગૌતમ વકીલની ભૂમિકામાં છે.
Arrow
ફિલ્મ રીલીઝ થાય તે પહેલા જ સેન્સર બોર્ડે રોક લગાવી દીધી છે.
Arrow
આ ફિલ્મના એક સીનમાં ભગવાન શિવનો અભિષેક રેલવેના પાણીથી કરવામાં આવ્યો છે. જેનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે.
Arrow
ફિલ્મને રિવ્યુ કમિટી પાસે મોકલી આપવામાં આવી છે.
Arrow
કાજોલ અને શાહરૂખની કેમેસ્ટ્રીથી અજય દેવગણને થતી હતી જલન?
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત