'ધ કપિલ શર્મા શો' બંધ, અર્ચના પુરનને એકલી છોડીને, ટીમ સાથે ક્યાં ગયા કોમેડિયન?

Arrow

કપિલ શર્મા શોના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. કપિલના શોને તાળાં લાગ્યા  છે. ગઈકાલે રાત્રે કોમેડિયન આખી ટીમ સાથે યુએસ જવા રવાના થયો હતો

Arrow

કપિલ અને ટીમ યુએસના અલગ-અલગ શહેરોમાં પરફોર્મ કરશે. , એરપોર્ટ પર જતી વખતે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા.

Arrow

કપિલનો તેની ટીમ સાથેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં કીકુ શારદા, વિકલ્પ મહેતા અને રાજીવ ઠાકુર પંજાબી ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા

Arrow

યુએસ જતી વખતે દરેક  અતિ ઉત્સાહિત દેખાતા હતા. તેની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. તેણે એરપોર્ટ પર હંગામો મચાવ્યો હતો.

Arrow

કપિલ એરપોર્ટ પર બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. તેને જોઈને ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ, બધા વચ્ચે સેલ્ફી લેવા લાગ્યા હતા 

Arrow

કપિલની ટીમ 15 જુલાઈના રોજ ન્યૂજર્સીમાં શો કરશે. ગયા વર્ષે પણ કપિલ શોમાંથી બ્રેક લઈને ટૂર પર ગયો હતો.

Arrow

કપિલે ટીવી દર્શકો માટે બેકઅપ શો શૂટ કર્યા છે.  

Arrow

કપિલના આ પ્રવાસમાં અર્ચના પુરણ સિંહ જોવા નહીં મળે. આ અંગે કપિલ તેને શોમાં ઘણી વખત ચીડવતો હતો.

Arrow