ઇન્ડિયન આઇડલ સિંગર આ એક્ટ્રેસ સાથે બંધાયા સગાઈના બંધને

Arrow

@instagram/ashishkulkarni

ઇન્ડિયન આઇડલ 12 ફેમ આશિષ કુલકર્ણીની સગાઈ એક્ટ્રેસ સ્વાનંદી ટિકેકર સાથે થઈ છે.

Arrow

24 જુલાઇના રોજ બંને સગાઈના બંધનમાં બંધાયા છે. આશિષ કુલકર્ણીએ સગાઈની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

Arrow

શેર કરેલી તસવીરોમાં સ્વાનંદી ટિકેકરની સુંદરતાના સતત વખાણ થઈ રહ્યા છે.

Arrow

એક બીજાને રિંગ પેરાવતું કપલ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું છે. શેરવાનીમાં આશિષ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. ચોલીમાં સ્વાનંદી ટિકેકર પણ ખૂબ જ સુંદર લાગી રહી છે.

Arrow

આ બંનેની જોડીને ફેન્સ મેડ ફોર ઈચ અધર ગણાવી રહ્યા છે.

Arrow

કપલના લગ્ન ક્યારે થશે તે અંગેની માહિતી હજુ મળી નથી. પરંતું  ફેન્સ લગ્નને લઈ ખૂબ ઉત્સુક છે.

Arrow

આશિષને  ઇન્ડિયન આઇડલ 12 થી લોકપ્રિયતા મળી હતી. તે ટોપ 10માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો હતો.

Arrow

આશિષ પુણેનો રહેવાસી છે. તે પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેમની ફિયાન્સી અનેક મરાઠી ટીવી સિરિયલોમાં કામ કરી ચુકી છે.  

Arrow

 સ્વાનંદી ટિકેકરે મરાઠી રિયાલિટી શો સિંગિંગ સ્ટર જીત્યો હતો. આગામી વર્ષે તે ઇન્ડિયન આઇડલ મરાઠી હોસ્ટ કરશે.

Arrow