તેજસ્વી પ્રકાશે બ્લેક બોડીકોર્ન ડ્રેસમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી તસ્વી કરી શેર, ચાહકોના જીત્યા દિલ

Arrow

તેજસ્વી પ્રકાશે સોશિયલ મીડિયા પર આગ લગાવી છે, ટાઈટ ડ્રેસમાં શેર કરી તસવીર

Arrow

અભિનેત્રીએ ટાઈટ  ડ્રેસમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું

Arrow

 તેજસ્વી પ્રકાશ બોડીકોર્નમાં ખૂબ જ ગ્લેમરસ અને હોટ લાગી રહી છે

Arrow

 આ તસવીરો તેજસ્વી પ્રકાશે પોતે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Arrow

તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું- 'સ્લાઈડ શો શરૂ કરો.'

Arrow

જ્યારે પણ તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર ફોટા શેર કરે છે ત્યારે ચાહકો લાઇક્સનો વરસાદ કરી દે છે.

Arrow