રિલેશનશીપમાં 'તારક મહેતા'ની જૂની સોનુ, બોયફ્રેન્ડ સાથે રોમાન્ટિક થઈ, VIDEO
ટીવીની લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા...'ની જૂની સોનુ એટલે કે ઝીલ મહેલા ચર્ચામાં આવી ગઈ છે.
એક્ટ્રેસે પોતાના બોયફ્રેન્ડ સાથે એક રોમાન્ટિક વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં ઝીલ પોતાના સપનાના રાજકુમારને ફેન્સ સાથે રૂબરૂ કરાવ્યો છે.
વીડિયોમાં તે બોયફ્રેન્ડને હગ કરીને તેના ખભા પર માથું રાખતા જોવા મળી રહી છે.
આ વીડિયોના કેપ્શનમાં ઝીલે હાર્ટ ઈમોજી અને પાણીની લહેરોવાળા ઈમોજી બનાવ્યા છે.
ઝીલે 'તારક મહેતા...'માં 2008થી 2012 સુધી સોનુ ભીડેનું પાત્ર ભજવ્યું હતું.
NEXT:
મલાઈકાનો સીઝલિંગ અંદાજ જોઈને ફેન્સના હોંશ ઉડ્યા, બોલ્યા- જલપરી ક્યાંથી આવી?
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ