લલિત મોદી સાથે તૂટયો સુષ્મિતાનો સબંધ, ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન સાથે પેચઅપ? જાણો શું છે મામલો
Arrow
સુષ્મિતા સેન કોની સાથે રિલેશનશિપમાં છે? લલિત મોદી કે એક્સ બૉયફ્રેન્ડ રોહમન શૉલ? ફેંસ છે કંફ્યુજ
Arrow
લલિત મોદીએ ગયા વર્ષે જુલાઈમાં સુષ્મિતા સાથે ફોટા શેર કરીને પ્રેમ જાહેર કર્યો હતો. જોકે સુષ્મિતાએ ક્યારેય રિલેશનની પુષ્ટિ કરી નથી.
Arrow
લલિત મોદીની જાહેરાતના થોડા સમય બાદ જ તેમના અલગ થવાના સમાચાર આવવા લાગ્યા હતા. અભિનેત્રી ઘણીવાર ભૂતપૂર્વ રોહમન સાથે જોવા મળતી હતી.
Arrow
બોલિવૂડ લાઈફના અહેવાલમાં લલિત મોદી-સુષ્મિતા સેનના સંબંધોની વિગતો સામે આવી છે. સૂત્રો મુજબ સુષ્મિતા પૂર્વ IPL અધ્યક્ષના સંપર્કમાં છે.
Arrow
હાલ લલિત મોદી લંડનમાં લાઈફ એન્જોય કરી રહ્યા છે. ત્યારે સુષ્મિતા સેન વેબ સીરિઝ આર્યા 3 ના શૂટિંગમાં વ્યસ્ત છે.
Arrow
સુષ્મિતા સેનની હાર્ટ સર્જરી બાદ રોહમન સતત તેની સાથે જોવા મળે છે રોહમન સુષ્મિતાની દીકરીઓની પણ નજીક છે. તેથી જ તેઓ સેન હાઉસની આસપાસ જોવા મળે છે.
Arrow
જોકે, સુષ્મિતા સેને હજુ સુધી પોતાની લવ લાઈફ વિશે કોઈ જ પુષ્ટિ કરી નથી.
Arrow
Shraddha Kapoorએ વાળ કપાવી બદલી નાખ્યો લુક, ક્યુટનેસ પર ફિદા થયા ફેન્સ
Arrow
NEXT
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ