બીચ પર ચિત્તા પ્રિન્ટ ડ્રેસ પહેરીને સની લિયોનએ આપ્યા ગ્લેમરસ પોઝ
Arrow
સની લિયોન તેની આગામી ફિલ્મ 'કેનેડી' માટે લાઈમલાઈટ મેળવી રહી છે.
Arrow
આ દરમિયાન સની લિયોને બીચ પર બોલ્ડ ફોટોશૂટ કારવાયું.
Arrow
સની લિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.
Arrow
જેમાં તે પિંક આઉટફિટમાં બીચ પર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
Arrow
આ તસવીરોમાં સની ફ્લોર મેચિંગ સ્કાર્ફ સાથે પિંક ટ્યુબ ટોપ પહેરીને કિલર પોઝ આપતી જોવા મળે છે.
Arrow
સની લિયોને ફરી એકવાર પોતાના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.
Arrow
ચાહકો સની લિયોનની આ તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે.
Arrow
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની લિયોન ટૂંક સમયમાં 'કેનેડી'માં જોવા મળશે. આ વર્ષે કાન્સમાં પહોંચનારી સનીની ફિલ્મ પહેલી ભારતીય ફિલ્મ હતી.
Arrow
ડ્રેસના કારણે ટ્રોલ થઈ રામાનંદ સાગરની પ્રપૌત્રી
Arrow
Next
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ