42 વર્ષની ઉંમરમાં આવું ફિગર? કોઈ માનશે નહીં કે 22 વર્ષની દીકરીની માતા છે શ્વેતા તિવારી
Arrow
શ્વેતા તિવારી 42 વર્ષની ઉંમરમાં પોતાની અદાઓથી ચાહકોના દિલ જીતી રહી છે.
Arrow
શ્વેતા તિવારીની ફિટનેસ જોઇ કોઈ તેમની ઉમરનો અંદાજો લગાવવાનું જ ભૂલી જાય છે. કિલર પોઝ આપી ચાહકોના દિલ જીત્યા છે.
Arrow
શ્વેતા તિવારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેમની તસવીર શેર કરી છે. જેમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
Arrow
શેર કરેલી તસવીરોમાં શ્વેતા તિવારી બેકલેસ બ્લાઉઝ અને સ્કર્ટમાં જોવા મળી રહી છે. ન્યૂડ ગ્લોઈંગ મેકઅપ સાથે તેના લુકમાં વધારો કર્યો
Arrow
શ્વેતા તિવારીએ તેના સેન્સિયસ લુકમાં ઘણા કિલર પોઝ આપ્યા છે.
Arrow
42 વર્ષની શ્વેતા 2 બાળકોની માતા છે, પરંતુ તેની સુંદરતા અને ફિટનેસ જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે.
Arrow
અભિનેત્રીની તસવીરો પર લાઇક્સ અને કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. લોકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી
Arrow
જાડેજાએ આઈપીએલમાં ઈતિહાસ રચ્યો, શ્રીલંકાના કેપ્ટનને આઉટ કરીને રેકોર્ડ બનાવ્યો
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!