36 હજારના મગમાં SRK પીવે છે કોફી, ખાસિયત જાણી ચૌકી જશો

Arrow

SRKની ફેન ફોલોઇંગ ખૂબ જ વધુ છે. ત્યારે તેનો કોફી માંગ પણ ખૂબ જ ખાસ છે.

Arrow

SRK આ કોફી મગનો ઉપયોગ કરે છે.  બ્રાન્ડનું નામ Ember  છે. જે એડવાંન્સ ફીચર સાથે આવે છે. જેમાં હીટરથી લઈને LED લાઇટિંગ સહિતના ફીચર આવે છે. 

Arrow

શાહ રૂખ ખાન એક વીડિયોમાં આ મગ સાથે જોવા મળ્યો હતો. જેમાં SRK નું નામ પણ LED લાઇટિંગમાં જોવા મળ્યું હતું.

Arrow

SRK ના હાથમાં જોવા મળેલ માંગનું નામ Ember Travel Mug 2 + છે. જે અમેઝોન પર 35950 રૂપિયામાં મળે છે.

Arrow

Ember Travel Mug 2 +માં લોકેશન શેરિંગ ફીચર છે. જે Apple Find My ફીચર સાથે સપોર્ટ કરે છે. જેને લઈ યુઝર આસાનીથી તેને શોધી શકે છે.

Arrow

Ember Travel Mug 2 + માં ટચ ડિસ્પ્લે છે. જે મગના ફીચર્સને કંટ્રોલ કરે છે. યુઝર્સ ખૂબ જ આસાનીથી Mugનું તાપમાન વધારી ઘટાડી શકે છે.

Arrow

Ember Travel Mug 2 + માં રીચારજેબલ બેટરી આપવામાં આવી છે. તેમનું બેટરી બેકઅપ 3 કલાક જેટલું છે. જે કારમાં પણ ચાર્જ થઈ શકે છે.

Arrow

Ember Travel Mug 2 + યુઝર ઓટનું નામ સેટ કરી શકે છે. આ નામ LED લાઇટિંગ શરૂ કરવાથી નામ જો મળશે. SRKના વીડિયોમાં તેનું નામ જોવા મળ્યું હતું

Arrow

આ મગ એપથી પણ કંટ્રોલ કરી શકાય છે. જેમાં મગ પર નોટીફિકેશન મેળવી શકો છો અને ટેમ્પરેચર કંટ્રોલ કરી શકો છો

Arrow

બ્લૂ સાડીમાં સુહાના ખાને સોશિયલ મીડિયામાં લગાવી આગ, મન્નતની બાલ્કનીમાં આપ્યા પોઝ

Arrow

Next