પુત્ર-પુત્રીમાં મા-પાપાએ કર્યો ભેદભાવ, સહન કર્યું સેક્સિઝમ, એક્ટ્રેસે કહી આપવીતી

Arrow

@instagram/sonambajwa

પંજાબની જાણીતી એક્ટ્રેસ સોનમ બાજવા જલ્દી જ ફિલ્મ Godday Godday Chaaમાં નજરે પડશે.

Arrow

એક્ટ્રેસ પોતાની આ ફિલ્મનું પ્રમોશન જોર-શોરથી કરી રહી છે.

Arrow

દરમિયાનમાં એક ઈન્ટરવ્યૂમાં સોનમે શોકિંગ ખુલાસાઓ કર્યા છે.

Arrow

સોનમે કહ્યું કે નાનપણમાં તેના ઘરમાં દિકરા-દીકરીને લઈને ઘણો ભેદભાવ થતો હતો.

Arrow

'અલગ પ્રકારનું વર્તન થતું હતું, પુત્રોને જ્યાં બહાર જવા, રમવા અને પુરી રાત ધરેથી બહાર રહેવાનની પરવાનગી હોતી હતી.'

Arrow

'ત્યાં, છોકરીઓને ઘરનો ફક્ત ચુલો-ચોકડી જ કરાવાતું હતું'

'મને યાદ છે મારી માં કિચનમાં મને જમવાનું બનાવવા કહેતી હતી.'

Arrow

'મારા સાથે જબરજસ્તી કરાતી હતી, ગરમીમાં કામ કરવાની અને ત્યાં ભાઈ બહાર જઈને રમી શકતો હતો.'

Arrow

'મને રસોઈના કામમાં લગાવી રખાતી હતી.'

Arrow

'અને ભાઈને રસોઈનું મામૂલી કામ પણ કરતા આવડતું ન્હોતું અને તેને કોઈ ટોકતું ન્હોતું.'

Arrow

'આજે બધુ જ બદલાઈ ગયું છે. મારો ભાઈ કેનેડામાં છે અને ત્યાં હાઉસહેલ્પ તેની પાસે નથી.'

Arrow

'ઘરની સફાઈથી લઈને જમવાનું બનાવવાનું કામ તે પોતે કરે છે'

Arrow

'આજે હું મારી માતાને મહેણું મારું છું કે ત્યારે શીખવાડી દીધું હોત તો તેને પરેશાની ના થતી.'

Arrow