સોફિયા અંસારીએ બાથટબમાં બેસી કરાવ્યું ફોટોશૂટ, ફ્લોન્ટ કર્યું  ટેટૂ

Arrow

સોફિયા અંસારી ઈન્સ્ટાગ્રામ પર તેના હોટ ફોટો અને વીડિયો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.

Arrow

ઈન્ટરનેટ મીડિયા પર બોલ્ડનેસને લઈ લોકોમાં લાઇમલાઈટ મેળવનારી મોડલ સોફિયા અંસારી ફરી એક વખત ચર્ચામાં આવી છે.

Arrow

સોફિયા અંસારી તેની દરેક પોસ્ટ અને બોલ્ડ ફિગરને કારણે સોશિયલ મીડિયા પર સતત હેડલાઈન્સમાં રહે છે.

Arrow

હાલમાં જ સોફિયાએ તેના લેટેસ્ટ બાથટબમાં નહાતી વખતે ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો શેર કરી છે.

Arrow

આ વખતે સોફિયાએ બાથરૂમમાં નહાતી વખતે ખૂબ જ સેક્સી તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેનો સિઝલિંગ લુક શેર કર્યો છે.

Arrow

 સોફિયાએ આ ફોટોઝમાં બ્લુ સ્લીવલેસ શોર્ટ વનપીસ પહેર્યો છે. જેમાં તે ખૂબ બોલ્ડ લાગી રહી છે.

Arrow

 સોફિયા અંસારી બાથટબમાં બેસીને તેના ટેટૂને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Arrow