કેવી રીતે ઝુગ્ગી-ઝૂપડીમાં રહેતી 14 વર્ષની દીકરી બની સ્ટાર?
Arrow
@Instagram/maleeshakharwa
કિસ્મત ક્યારે પલટી મારી સુખના સુરજ ઉગાડે કશું કહેવાય નહીં
Arrow
આ વાત ઝુગ્ગી-ઝુંપડીમાં રહેતી 14 વર્ષની છોકરી પર ફિટ બેસે છે.
Arrow
જેને અત્યાર સુધી મહોલ્લાના લોકો પણ ઓળખતા ન્હોતા તેને આજે લાખો લોકો ઓળખે
છે.
Arrow
સોશ્યલ મીડિયામાં તેની તસવીરો વાયરલ થઈ રહી છે. આ છોકરી છે માલીશા ખારવા.
Arrow
મલીશા મુંબઈના ધારાવીના સ્લમ એરિયામાં રહે છે, ગરીબ પરિવારની મલિસા એક જાણ
િતી બ્યૂટી બ્રાન્ડની અમ્બેસેડર બની છે.
Arrow
તે હવે લક્ઝૂરિ બ્યૂટી બ્રાન્ડ ફોરેસ્ટ એસેંશિયલ્સની બ્રાન્ડ અમ્બેસેડર છે
.
Arrow
આ બ્રાન્ડના 'દ યુવતી' કલેક્શનનો તે ચહેરો બની છે.
Arrow
તેનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખુબ ફરી રહ્યો છે. જેમાં તે પોતાના બ
ેનર્સ જોઈ ખુશખુશાલ થઈ જાય છે.
Arrow
રિપોર્ટ્સ અનુસાર તેનું મોડેલિંગ કરિયર 2020માં શરૂ થયું હતું ત્યારે તેને
હોલિવુડ એક્ટર રોબર્ટ હોફમેને સપોર્ટ કર્યો હતો.
Arrow
મલિસા માટે તેમણે ક્રાઉડ ફંડિંગનું એકાઉન્ટ પણ બનાવ્યું હતું.
Arrow
NEXT:
સાડીથી લઈ વેસ્ટર્ન ડ્રેસ સુધી, સો.મીડિયામાં કિંજલ દવેના આ ગોર્જિયસ લૂક છવાયા
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!