ફેમસ સિંગરની પત્ની એવા કપડા પહેરીને રોડ પર નીકળી કે લોકોએ માથું પકડી લીધું...
ફેમસ સિંગર કેન્યે વેસ્ટ કોઈને કોઈ રીતે સતત ચર્ચામાં રહેતો હોય છે. હવે તે તેની પત્નીના કારણે ચર્ચામાં આવ્યો છે.
હકીકતમાં કેન્યે વેસ્ટની પત્ની બિઆંકા સેન્સોરીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
તસવીરોમાં બિઆંકા સ્કીન કલરનો ડ્રેસ પહેરીને રસ્તા પર ફરતી જોવા મળી રહી છે, લોકો તેને નગ્ન માની રહ્યા હતા.
આ સાથે બિઆંકાએ સ્કીન કલરના ડ્રેસની સાથે શરીર છુપાવવા ઓશિકું પણ રાખેલું છે, સાથે કેન્યે જોવા મળે છે.
ખાસ છે કે હાલમાં જ વેનિસમાં કપલ પર બોટ કંપની દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
એક પ્રવાસી સ્થળમાં બોટમાં બેઠા સમયે કેન્યે વેસ્ટના પ્રાઈવેટ પાર્ટ દેખાયા બાદ કપલ પર પ્રતિબંધ મૂકાયો હતો.
'કપડા ઉતારીને સીન આપવો પડશે', જ્યારે માધુરીને ડાયરેક્ટરે ફોર્સ કર્યું, પછી...
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!