Shraddha Kapoorએ વાળ કપાવી બદલી નાખ્યો લુક, ક્યુટનેસ પર ફિદા થયા ફેન્સ
Arrow
@instagram/shraddhakapoor
બોલીવુડની સુંદર અભિનેત્રીઓ પૈકીની એક શ્રદ્ધા કપુર હાલમાં પોતાની ફિલ્મ ત
ુ જુઠી મેં મક્કારની સફળતાને એન્જોય કરી રહી છે.
Arrow
શ્રદ્ધા ઘણી વખત સોશ્યલ મીડિયા પર પોતાનો નો-મેકઅપ લુક અને નેચરલ તસવીરો શ
ેર કરી લોકોના દિલ જીતી લે છે.
Arrow
તેણે હાલમાં જ પોતાની લેટેસ્ટ તસવીરને ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે જેમાં
તેનો લુક સાવ બદલાયેલો લાગે છે.
શ્રદ્ધા કપૂરે પોતાની હેરસ્ટાઈલ ચેન્જ કરી છે અને વાળને નાના કરાવી દીધા છ
ે.
નાના વાળ તેના પર ખુબ પ્યારા લાગી રહ્યા છે. આ તસવીરોમાં શ્રદ્ધાએ કેપ્શન
પણ આપ્યું છે.
Arrow
તે લખે છે 'દિલ છોટા મત કરો, બાલ કરો'
Arrow
અભિનેત્રીનો આ લુક ફેન્સને પણ ખુબ પસંદ આવ્યો છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો શ્રદ્ધા અભિનેતા રાજકુમાર રાવ સાથે હોરર-કોમેડી
ફિલ્મ સ્ત્રી-2માં નજરે પડશે.
Arrow
NEXT
પઠાણની સફળતા પછી દીપિકા પાદુકોણે હાંસલ કર્યું આ મુકામ, ઓબામા, ઓપરા વિનફ્રે લિસ્ટમાં શામેલ થઈ
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ