2 બાળકોની માતા છે 'જવાન' એક્ટ્રેસ નયનતારા, આ છે તેના ટોંડ ફિગરનું સીક્ર
ેટ
Arrow
@Instagram
નયનતારાએ શાહરુખ ખાનની મૂવી 'જવાન'થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું છે. તેણે ફ
િલ્મમાં પોલીસ અધિકારીનો રોલ કર્યો છે.
Arrow
નયનતારા પોલીસ અધિકારીના રોલમાં ઘણી ફિટ બેઠી છે. તેનું કારણ છે તેની એક્ટ
િંગ સ્કિલ્સ અને ફિટનેસ
Arrow
નયનતારા બે બાળકોની માતા છે છતા તે આટલી ફિટ છે. નયનતારા જોડિયા બાળકોની બ
ાયોલોજિકલ મદર નથી પરંતુ સરોગેસીથી મદર બની છે.
Arrow
નયનતારાએ એક ઈંટરવ્યૂ દરમિયાન કહ્યું કે તે ફિટ રહેવા માટે કોઈ અલગ ડાયેટ
ફોલો નથી કરતી.
Arrow
નયનતારા ફળ, શાક, હોટ ગ્રેન, મીટ, ઈંડા, ચિકન વાળી ડાયેટ લે છે. તે પોતાનુ
ં ભોજન જાતે જ બનાવે છે.
Arrow
નયનતારા રોજ નારિયેળ પાણી જરૂર પીવે છે. તેનાથી ઈલેક્ટ્રોલાઈટ્સની પૂર્તિ
થાય છે અને હાઈડ્રેટેડ પણ રહે છે.
Arrow
નયનતારા ક્યારેય પણ રિફાઈંડ ખાંડનું સેવન નથી કરતી. તે નેચુરલ સોર્સથી જ ખાંડ લે છે.નયનતારા દિવસભરમાં ઓછામાં ઓછા 10થી 12 ગ્લાસ પાણી જરૂર પીવે છે.
Arrow
નયનતારા વર્કઆઉટ કરવાનું નથી છોડતી. તે શૂટિંગ પર બિઝી હોવા પછી સેટ પર પણ
બોડી વેટ વર્કઆઉટ કરી લે છે.
Arrow
વેટ ટ્રેનિંગ સાથે કાર્ડિયો પણ નયનતારાના વર્કઆઉટના રૂટીનમાં શામેલ હોય છે
. નયનતારાને યોગ કરવા પસંદ છે. તે મગજને રિલેક્સ કરવા માટે યોગ પણ કરે છે.
Arrow
Appleના ફોનમાં પહેલીવાર ISROએ બનાવેલી દેશી GPS સિસ્ટમ NavICનો ઉપયોગ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ