srk jawan 1

સાઉથમાં શાહરુખ ખાનનો જલવો, ચેન્નાઈમાં ગરજી 'જવાન'

logo
Arrow

@Instagram

srk jawan 2

જવાનના ઓડિયો લોન્ચ કાર્યક્રમમાં શાહરુખ ખાન શામેલ થયો હતો, જેની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

logo
Arrow

જવાનના ગીત જિંદા બંદા પર શાહરુખ ખાન પણ પરફોર્મ કરતા દેખાયો, જેને ચેન્નાઈની ઓડિયંસે ઘણો પસંદ કર્યો છે.

logo
Arrow

srk jawan 5

srk jawan 5

શાહરુખ ખાન ઉપરાંત જવાનની કાસ્ટ પણ ઈવેંટનો હિસ્સો બન્યા હતા.

logo
Arrow

જવાન 7 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે, જેને પગલે શાહરુખ ખાનના ફેંસની એક્સાઈટમેન્ટ વધી છે.

logo
Arrow

જવાનના ત્રણ ગીત રિલીઝ થઈ ચુક્યા છે, જેમાં જિંદા બંદા, ચલેયા અને રમૈયા વસ્તાવૈયા ગીત સોશ્યલ મીડિયા પર ધૂમ ચાવી રહ્યા છે.

logo
Arrow

સની-બોબીને રાખડી બાંધવા પર ઈશા દેઓલને ભેટમાં કેટલા પૈસા મળતા?

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો