સીમા હૈદરે સંભળાવી હનુમાન ચાલીસા, કહ્યું- રોજ કરું છું પૂજા-પાઠ
સીમા હૈદર અને સચિન મીણા હાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે અને બંનેના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે.
આ વચ્ચે સીમા હૈદરનો હવે નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ટીવી ચેનલને આપતા ઈન્ટરવ્યૂમાં હનુમાન ચાલીસા બોલે છે.
સીમાએ હનુમાન ચાલીસાની કેટલીક પંક્તિઓ સંભળાવી. તેણે કહ્યું, આખી નથી આવડતી કેટલીક પંક્તિઓ આવડે છે.
સાથે તેણે કહ્યું, રોજ સવારે ઉઠીને તે પૂજા-પાઠ કરે છે, તે હિન્દુ ધર્મને દિલથી અપનાવી ચૂકી છે, તેના બાળકો પણ હિન્દુ છે.
ખાસ છે કે, સીમા પાકિસ્તાના સિંધ પ્રાંતની છે અને સચિન સાથે પ્રેમ થતા ભારત આવી ગઈ હતી.
NEXT:
ઈશા, આકાશ, અનંત, પૃથ્વી... લંડનમાં અંબાણી પરિવારે સ્વતંત્રતા દિવસ ઉજવ્યો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ