બિમારીને પગલે એક્ટ્રેસના કરિયર પર લાગી બ્રેક, છોડ્યો દેશ, થયું 12 કરોડનું નુકસાન?
Arrow
@Instagram
સાઉથની સુપરસ્ટાર લેડી સામંથા રુથ પ્રભુ આજકાલ એક્ટિંગથી બ્રેક લઈને પોતાન
ા સાથે સમય વિતાવી રહી છે.
Arrow
હાલમાં જ તે એક આશ્રમમાં મેડિટેશન કરતી દેખાઈ હતી. સોશ્યલ મીડિયા પર સામંથ
ાની તસવીરો ખુબ ચર્ચામાં રહી છે.
Arrow
એક્ટ્રેસ જલ્દી જ વિદેશ જવાની છે. કહેવાઈ રહ્યું છે કે તે એક વર્ષ માટે એક
્ટિંગથી બ્રેક લઈ રહી છે.
Arrow
સામંથાને માયોસાઈટિસ નામની બીમારી છે. તેની સારવાર માટે તે વિદેશ જવાની છે
.
Arrow
નવા રિપોર્ટ્સનું માનીએ તો સામંથા આ પુરા ગેપ દરમિયાન અંદાજે 12 કરોડનું ન
ુકસાન ભોગવશે.
Arrow
એક ફિલ્મના સામંથા અંદાજે 3.5 થી 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એવામાં એક વ
ર્ષની બ્રેક એટલે કે હાથથી 2થી 3 ફિલ્મોનું જવું.
Arrow
આમ તો કેટલાક દિવસો પહેલા સામંથાએ પોતાની હોલીવુડ ફિલ્મ સિટાડેલનો લાસ્ટ શ
િડ્યૂલ રૈપઅપ કર્યો છે.
Arrow
આ દરમિાયનની એક ફોટો પણ ટીમ સાથે સામંથાએ શેર કરી હતી. સાથે જ ટીમનો આભાર
પણ વ્યક્ત કર્યો હતો.
Arrow
પર્સનલ લાઈફની વાત કરીએ તો સામંથાએ ગત વર્ષે જ નાગા ચૈતન્યથી છૂટાછેડા લઈ
લીધા છે.
Arrow
મલાઈકા અરોરા અને અદિતિ ગોવિત્રિકરની વેકેશન તસવીરો - ગુજરાત તક
Related Stories
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ