સચિને કોતરાવ્યું સીમાના નામનું Tattoo... આ રીતે પ્રેમ વ્યક્ત કર્યો
સીમા અને સચિનની લવ સ્ટોરી વિશે તો સૌ કોઈ જાણે ચે, હવે બંને ખુલીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.
આ વચ્ચે સચિને તહેવારોની સીઝનમાં સીમાને ખાસ ગિફ્ટ આપી છે.
હકીકતમાં સચિને પોતાના હાથ પર સીમાના નામનું ટૈટૂ કરાવ્યું છે, એક ઈન્ટરવ્યૂમાં સચિને આ વાતની જાણકારી આપી.
સચિનને પૂછવામાં આવ્યું કે સીમાએ તારા નામની મહેંદી લગાવી, શું તે એના નામની મહેંદી લગાવી?
જેના પર શરમાઈને સચિને કહ્યું કે મેં દિલ પર સીમાનું નામ લખી નાખ્યું છે, એકવાર નહીં ત્રણ વખત લખ્યું છે.
આ બાદ સચિને પોતાનો હાથ બતાવતા કહ્યું, મેં સીમાના નામનું ટૈટૂ પણ બનાવડાવ્યું છે, ટૈટૂમાં સચિને 'SM' લખાવ્યું છે.
'SM'નો મતલબ પૂછવા પર સચિને સીમા મીણા કહ્યું. હવે તે સીમા હૈદર નથી, સીમા મીણા થઈ ગઈ છે.
NEXT:
ગદર 2ની એક્ટ્રેસનો ગદર સાથે પણ સંબંધ, પિતાના ખોળામાં જોયું શૂટિંગ
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ