મોટી થઈ ગઈ 'બાલિકા વધૂ'ની 'ગંગા', આટલો બદલાયો લૂક, તમે ઓળખી?
Arrow
@Instagram
સમય એટલી ઝડપથી ભાગે છે કે ખબર નથી પડતી કે આપણા બાળ કલાકાર ક્યારે મોટા થ
ઈ ગયા. હવે 'બાલિકા વધૂ' ફેમ રોશની વાલિયાને જ જોઈલો.
Arrow
રોશનીને ટીવીની પોપ્યુલર સીરિયલ 'બાલિકા વધૂ'માં ગંગાનો કિરદાર નિભાવવા મા
ટે ઓળખાય છે.
Arrow
તેણે 2011માં શો 'માં લક્ષ્મી તેરે આંગન કી'થી ચાઈલ્ડ આર્ટીસ્ટના રૂપમાં પ
ોતાની એક્ટિંગ કરિયર શરૂ કરી હતી.
Arrow
એક્ટ્રેસ 'દેવો કે દેવ... મહાદેવ', 'ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતાપ' જ
ેવા શોઝમાં પણ નજરે પડી ચુકી છે.
Arrow
સીરિયલમાં પોતાની અદાકારીથી લોકોનું મનમોહી લેનારી રોશની હવે 21 વર્ષની થઈ
ચુકી છે.
Arrow
જો રોશની ક્યારેક ટીવી પર દેશી લુકમાં પસંદ આવતી હતી. હવે તે બેહદ ગ્લેમરસ
થઈ ચુકી છે.
Arrow
ટીવી સોઝ ઉપરાંત રોશની 'માય ફ્રેંડ ગણેશા-3' અને 'મછલી જલ કી રાની હૈ' તથા
'આઈ એમ બન્ના' જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.
Arrow
થોડા સમય પહેલા શાહરુખના પુત્ર આર્યન સાથે પાર્ટી કરતા ફોટો શેર કરી હતી.
જેને લઈને તેને ઘણી ટ્રોલ કરાઈ હતી.
Arrow
રોશનીનો તમને કયો લૂક વધારે ગમ્યો? મોર્ડન કે દેશી?
Arrow
મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા