ફરજાના સાથે લિવ ઇનમાં રહે છે રેખા?
Arrow
અભિનેત્રી રેખા પોતાની સુંદરતા અને એક્ટિંગને કારણે પ્રખ્યાત છે.
Arrow
આ સાથે જ રેખા પોતાના અંગત જીવનના કારણે પણ સતત ચર્ચામાં છે.
Arrow
રેખા સાથે અનેક સિક્રેટ્સ જોડાયેલા છે જે ક્યારે પણ બહાર નથી આવ્યા. જેને લઈને તેના અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે.
Arrow
ફરી એક વખત રેખાના અંગત જીવન અંગે ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે.
Arrow
રેખાની બાયોગ્રાફી લખનાર યાસિર ઉસ્માનની બૂકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રેખાને તેમની સેક્રેટરી સાથે લિવ ઇનનો સંબંધ છે.
Arrow
બાયોગ્રાફીમાં લેખકે દાવો કર્યો છે કે, રેખાની સેક્રેટરી ફરજાનાને જ રેખાના બેડ રૂમમાં જવાની મંજૂરી છે.
Arrow
એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રેખાના જીવન પર પૂરો કંટ્રોલ ફરજાના કરે છે
Arrow
બૂકમાં જણાવ્યા મુજબ ફરજાના અંગે પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જઅને છે કે રેખા ફરજાના વગર એક ડગલું પણ નથી ચાલતી
Arrow
ફરજાના હમેશાં રેખા સાથે જ હોય છે. કોઈ પણ જગ્યા એ બંને સાથે જ જોવ મળે છે.
Arrow
બૂક મુજબ ફરજાના સાથે રેખાના સંબંધો જ તેમના પતિ મુકેશ અગ્રવાલના મૃત્યુનું કારણ હતું.
Arrow
170 કરોડનો માલિક છે આ એક્ટર છતાંય નેટવર્થ પર બોલ્યા હજુ પણ મારા એકાઉન્ટમાં પૈસા નથી
Arrow
Next
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!