જ્યારે રવીના ટંડને ભૂલથી કો-સ્ટારને કરી લીધી Kiss, એક્ટ્રેસને ઉલ્ટી થઈ ગઈ હતી
રવીના ટંડન બોલિવૂડની જાણીતી એક્ટ્રેસમાંથી એક છે. રવિનાએ હંમેશા ફિલ્મોમાં 'નો-Kiss' પોલિસી રાખી છે.
પોતાના 32 વર્ષના કરિયરમાં આજ સુધી તેણે કિસિંગ સીન નથી આવ્યો. હવે એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કેટલાક ખુલાસા કર્યા છે.
જેમાં રવિનાએ કહ્યું, એક વખત ભૂલથી તેના હોઠ મેલ કો-સ્ટારને સ્પર્શી ગયા હતા. આ કારણે તેને બાદમાં ઉલ્ટી થઈ ગઈ હતી.
રવીના ટંડને કહ્યું, હું બિલકુલ સહજ નથી. મને યાદ છે હું એક સીન કરી રહી હતી, જેમાં મારા હોઠ તેના હોઠને સ્પર્શી ગયા હતા.
એક્ટ્રેસે કહ્યું- આ એક ભૂલ હતી, સ્ક્રિપ્ટમાં તેની જરૂર નહોતી. સીન વચ્ચે આ બધું થયું પછી હું મારા રૂમમાં ગઈ અને ઉલ્ટી કરી.
400 કારનો માલિક છે આ વાળંદ, Rolls Royceથી વાળ કાપવા માટે જાય છે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા