Rashmika 13

ગુસ્સામાં રશ્મિકા મંદાના, કેમ બોલી- ટેલેન્ટની કોઈ વેલ્યૂ જ નથી?

logo
Arrow

@instagram/rashmika_mandanna

Rashmika 4

'શ્રીવલ્લી' ફેમ રશ્મિકા મંદાનાનો સોશ્યલ મીડિયા પર એક લૂક વાયરલ થઈ રહ્યો છે.

logo
Arrow
Rashmika 11

આ વીડિયોમાં એક્ટ્રેસે પોતાની આસપાસની કાસ્ટ અને ક્રૂ મેંબર્સને પાછળ કરતી નજરે પડી છે. થોડી ગુસ્સામાં લાગી રહી છે.

logo
Arrow
Rashmika 8

એક્ટ્રેસ કહી રહી છે કે ટેલેન્ટની કોઈ વેલ્યૂ નથી. હું ત્યાં કામ કરીશ, જ્યાં ટેલેન્ડની વેલ્યૂ હશે.

logo
Arrow

આ કહીને તે ખુરશીથી ઉભી થાય છે અને બ્લૂ જેકેટ પહેરી રૂમમાંથી જતી રહે છે.

logo
Arrow

એક્ટ્રેસનો આ જે વીડિયો શૂટ કરી રહ્યું હોય છે, તેની પાસે ઊભેલો એક વ્યક્તિ વીડિયો બંધ કરવાનું કહેતો સંભળાય છે.

logo
Arrow

ખરેખરમાં, રશ્મિકાએ એંગ્રી અંદાજમાં શૂટ કર્યું છે. સ્ક્રિપ્ટની રિક્વાયરમેંટ હતી, તેથી તેણે આ પ્રમાણે કર્યું છે.

logo

આ વીડિયો જોઈ ફેન્સ થોડા ચિંતિત થઈ ગયા. તેમનું કહેવું છે કે પહેલીવાર તેમણે 'શ્રીવલ્લી'ને ગુસ્સે જોઈ છે.

logo
Arrow

જોકે હજુ ક્લિયર નથી થયું કે આ શૂટ રશ્મિકાએ કોના માટે કર્યું છે.

logo
Arrow