રશ્મિ દેસાઈએ બ્રેલેટમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, બોલ્ડનેસની તમામ હદો કરી પાર

Arrow

ભોજપુરી ફિલ્મો અને ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ પહેલા કરતા વધુ ગ્લેમરસ બની ગઈ છે.

Arrow

રશ્મિ દેસાઈ પોતાની હોટ તસવીરો શેર કરીને સતત ચર્ચામાં રહે છે.

Arrow

 ફરી એકવાર રશ્મિ દેસાઈએ તેના સિઝલિંગ અવતારમાં એક ફોટો શેર કર્યો છે.

Arrow

રશ્મિ દેસાઈએ  બ્લેક બ્રેલેટમાં ગ્લેમરસ   ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે

Arrow

આ ફોટોઝમાં એક્ટ્રેસે બ્લેક ફ્લાવર પ્રિન્ટેડ બ્રેલેટ પહેર્યું છે. જેમાં બોલ્ડનેસની તમામ હદો પાર કરી છે.

Arrow

રશ્મિ દેસાઈ ઘણી સિરિયલો તેમજ ભોજપુરી ફિલ્મોમાં જોવા મળી છે. તેમને ટીવી સીરિયલ ઉત્તરનથી ઘણી ખ્યાતિ મળી હતી.

Arrow

રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ ક્વીન છે, તે દરરોજ પોતાના ફોટા શેર કરતી રહે છે.

Arrow

રશ્મિ દેસાઈએ આ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Arrow
Arrow

Next

ભોજપુરી ફિલ્મો અને ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ પહેલા કરતા વધુ ગ્લેમરસ બની ગઈ છે.