પાકિસ્તાનનો જમાઈ બનશે ભારતનો રૈપર? આ એક્ટ્રેસ સાથે અફેરની અફવા ઉડી
પાછલા કેટલાક દિવસથી બાદશાહ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે, હાલમાં તેનું નામ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર સાથે જોડાયું હતું.
મૃણાલ બાદ હવે બાદશાહનું નામ પાકિસ્તાનની જાણીતી એક્ટ્રેસ હાનિયા આમીર સાથે જોડાઈ રહ્યું છે.
હાનિયાએ ઈન્સ્ટાગ્રામ પર બાદશાહ સાથેની તસવીર શેર કરી છે, જેમાં બંને મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.
કેપ્શન શેર કરતા હાનિયાએ લખ્યું કે શોપિંગ પર ગયા હતા. બાદશાહ અને હાનિયાએ દુબઈમાં શોપિંગ કરી હતી.
હાનિયાની પોસ્ટ બાદ અટકળો લાગી રહી છે કે બંને રિલેશનશીપમાં છે.
વહુ ઐશ્વર્યા માટે અમિતાભ બચ્ચન શીખ્યા નવી વસ્તુ- કહ્યું, ઘરે જઈને...
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!