Rakul Preet-Jackky ના લગ્નની તાડમાર તૈયારીઓ શરૂ
બંને 21 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે
રકુલ-જેકીના ભવ્ય લગ્ન ગોવામાં થઈ રહ્યા છે
બંનેના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જો કે લગ્નમાં કપલની નજીકના લોકો જ હાજરી આપશે
રકુલ અને જેકી બંને ફિટનેસ ફ્રીક છે, તેથી તેઓએ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમના લગ્નનું મેનુ ફાઇનલ કર્યું
હેલ્થ કોન્સિયસ મહેમાનો માટે હેલ્ધી ફૂડ હશે, જેમાં સુશી, ગ્લુટેન ફ્રી અને સુગર ફ્રી ફૂડ આઈટમ્સ
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ લગ્નમાં હાજરી આપી શકે છે
ખાસ લોકો માટે ખાસ મેનુ રાખવામાં આવ્યું છે, જેથી કરીને તેઓ કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર ભોજનનો આનંદ લઈ શકે