રકુલ પ્રીત સિંહે રિવીલિંગ કોટમાં આપ્યા સિઝલિંગ પોઝ, ચાહકો થયા પાણી પાણી

Arrow

 બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ અને હોટ ફોટો શેર કરતી રહે છે.

Arrow

તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરીને ઇન્ટરનેટને આગ લગાવી દીધી છે.

Arrow

હાલમાં જ પોતાના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવનાર અભિનેત્રી રકુલ પ્રીતની કેટલીક તસવીરો ઈન્સ્ટા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Arrow

રકુલ પ્રીત સિંહે આ  તસવીરોમાં  રિવીલિંગ કોટ અને પેન્ટ પહેરીને સિઝલિંગ પોઝ આપ્યા છે.

Arrow

આ તસવીરોમાં રકુલ પ્રીત એકથી વધુ સિઝલિંગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

Arrow

એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે ત્યારે લોકો તેના ફોટોઝ પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરે છે.

Arrow

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જોકે ઈન્સ્ટાગ્રામ પર પણ રકુલ પ્રીત સિંહની ફેન ફોલોઈંગ ખૂબ જ વધુ છે.  

Arrow