template (1)

રાખી સાવંતે માથા પર ફોડ્યા જાતે ઈંડા, રસ્તા વચ્ચે થયો આવો ડ્રામા, કેમ કર્યું આવું?

logo
Arrow

@instagram//rakhisawant2511

rakhi 6

રાખી સાવંત લંડનથી પાછી આવી ગઈ છે અને તેનો ડ્રામા પણ શરૂ થઈ ચુક્યો છે. જીમની બહારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

logo
Arrow

આ વીડિયોમાં તે પોતાના માથા પર જાતે ઈંડા ફોડતી દેખાય છે. ખુલ્લા વાળ, પિંક સ્પોર્ટ્સ બ્રા અને ટાઈટ્સ પહેરેલી રાખી દેખાય છે.

logo
Arrow

rakhi

rakhi

એક્ટ્રેસે એક એક કરીને પોતાના માથા પર ઈંડા ફોડ્યા છે. સાથે જ કહી રહી છે કે તેને જલ્દી જ એક સારો વર મળી જાય.

logo
Arrow

શૂટ કરી રહેલા પૈપરાજી તેની આ હરકત પર હસી રહ્યા છે અને સાથે જ રેકોર્ડ પણ કરી રહ્યા છે.

logo
Arrow

રાખી ચાહે છે કે તે ચોથી વખત લગ્ન કરી લે. જોકે આદિલ ખાન દુર્રાની સાથે તેના તલાક હજુ થયા નથી.

logo
Arrow

યુઝર્સના વચ્ચે રાખીનો આ વીડિયો ખુબ જોવાઈ રહ્યો છે. કેટલાક ખિલ્લી પણ ઉડાવી રહ્યા છે.

logo
Arrow

એક યૂઝરે લખ્યું કે, પુનીત સુપરસ્ટારને ટેક કરો બંને એક જેવા જ છે. મજાકિયા એકદમ.

logo
Arrow

એક યુઝરે કહ્યું કે, આવતા જ ફરી ડ્રામા શરૂ કરી દીધો. ક્યાંક તો થોભી જાઓ રાખી સાવંત.

logo
Arrow

આપને જણાવીએ કે આદિલ પર ઘરેલુ હિંસા અને ચોરીનો આરોપ લગાવાયો હતો. આદિલ જેલમાં છે.

logo
Arrow