રાધિકા મર્ચન્ટના ક્રૂઝ પાર્ટીવાળા આ ડ્રેસને 30 કારીગરોએ બનાવ્યો
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ક્રૂઝ પાર્ટીમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશન હતું.
આ પાર્ટી ઈટાલી અને ફ્રાંસમાં થઈ જ્યાંથી અનંત અને રાધિકાની ઘણી તસવીરો સામે આવી છે.
આ વચ્ચે રાધિકા મર્ચન્ટનો વ્હાઈટ અને ગોલ્ડલ કલરનો ડ્રેસ હાલ ખૂબ ચર્ચામાં છે.
રાધિકાનો આ ડ્રેસ 3D-પ્રિન્ટિંગ અને CGI ટેકનીક પર આધારિત ફેશન લેબલ બ્રાન્ડ Grace ling એ તૈયાર કર્યો છે.
Grace ling એ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ડ્રેસ બનાવવાની ટેકનિકનો ફોટો શેર કર્યો છે.
આ ડ્રેસ બનાવવા માટે પહેલા સ્કેચ તૈયાર કરાયું, તેને એરોસ્પેસ એલ્યુમિનિયમ ટેકનોલોજીથી ડિઝાઈન કરાયો હતો.
આ ડ્રેસને બનાવવામાં લગભગ 30 કારીગરોની જરૂર પડી હતી.
2 પીસ ડ્રેસના દરેક પીસને કર્વ પર ફીટ કરવા માટે અને કમરની સાઈઝ પર બિલકુલ પરફેક્ટ બેસાડવા ખૂબ મહેનત કરાઈ હતી.
સુંદર ચમકદાર સ્કિન: કૃતિ સેનનની ગ્લોઈંગ સ્કિનનું શું છે રહસ્ય?
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!