R 5

રાધિકા સાથે અનંત અંબાણી, બ્લેક ડ્રેમાં છવાયો અંબાણી પરિવારની નાની વહુનો જાદૂ

logo
R 1

જિયો વર્લ્ડ પ્લાઝાના ઉદ્ધાટન સમારોહમાં અંબાણી પરિવાર સાથે આખું બોલિવૂડ જોવા મળ્યું.

logo
R 3

આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, માધુરી દિક્ષીત સહિત ઘણા સ્ટાર્સ આ ઈવેન્ટમાં જોવા મળ્યા.

logo
R 2

અંબાણી ફેમિલીની થનારી વહુ રાધિકા મર્ચન્ટ પણ અનંત અંબાણી સાથે જોવા મળી હતી.

logo
R 6

રાધિકાને ફેશનિસ્ટાના રૂમમાં ઓળખાય છે તે પોતાની ડ્રેસિંગ સેન્સના કારણે ઘણી ગર્લ્સને ઈન્સ્પાયર કરે છે.

logo
R 7

ઈવેન્ટમાં રાધિકાએ પહેરેલા બ્લેક ડ્રેસની સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.

logo

ન્યૂયોર્કના રસ્તા પર ધનશ્રીનો જલવો, શેર કરી ગ્લેમરસ તસવીર 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો