જ્યારે ઈવેંટ વચ્ચે પડી પ્રિયંકા ચોપરા, ફોટોગ્રાફર્સે બંધ કર્યા કેમેરા,
પછી થયું આવું
Arrow
@instagram/priyankachopra
પ્રિયંકા ચોપરા પોતાની ફિલ્મ 'લવ અગેન'ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તે ન
્યૂયોર્કમાં આ ફિલ્મના પ્રિમિયર પર પતિ નિક સાથે પહોંચી હતી.
દરમિયાન ગ્લોબલ એક્ટ્રેસે બ્લશ બ્લૂ ગાઉન સાથે પફી સ્કર્ટ અને એક જોઈંટ બો
પહેરી હતી.
Arrow
પ્રિયંકા જેટલી સુંદર દેખાતી હતી, તેટલો ખરાબ તેનો ડ્રેસનો અનુભવ રહ્યો.
Arrow
રેડ કાર્પેટ પર ચાલતા દરમિયાન તે પડી ગઈ, પણ કોઈએ તેની આવી તસવીર ન ખેંચી.
Arrow
એક ટોક શો દરમિયાન પ્રિયંકાએ આ વાત કહી હતી.
તેણે કહ્યું, 'જ્યારે હું પડી તો મને બહુ અપમાનજનક લાગ્યું, આવું પહેલા ક્
યારેય ન્હોતું થયું.'
Arrow
તેણે ડ્રેસ સાથે હાઈ હીલ્સ પહેરી હતી, જેથી લાંબી દેખાય પણ રેડ કાર્પેટ પ્
રેસના લોકોથી ખચોખચ ભરેલું હતું
તેણે કહ્યું 'બધા ફોટો ખેંચતા હતા, અહીં સુધી કે ફેંસ પણ અને ત્યારે જ હું
પડી ગઈ'
Arrow
'મારા 23 વર્ષના કરિયરમાંમેં ક્યારેય આવું થતું ન્હોતું જોયું, તમામે પોતા
નો કેમેરો નીચે કરી દીધો અને કહ્યું ચિંતા ન કરો અમે લપેટી લઈશું'
Arrow
પ્રિયંકાની ફિલ્મ 'લવ અગેન' 12 મેએ રિલિઝ થશે
Arrow
NEXT:
ગુજ્જુ ગર્લ કશિશે મેળવ્યો 'Miss teen grand India'નો ખિતાબ
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?