પ્રેગ્નેંસીની અફવાઓ વચ્ચે એક્ટ્રેસે ઓછું કર્યું 5 કિલો વજન, ટ્રોલર્સને
આપ્યો જવાબ
Arrow
@instagram/lokhandeankita
અંકિતા લોખંડે પ્રેગ્નેન્ટ હોવાની જાણકારીઓને લઈને ગત દિવસોમાં ચર્ચાઓમાં
હતી.
Arrow
કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી, જેમાં તે પોતાનું વેલી હ
ાથથી છૂપાવતી દેખાઈ હતી.
Arrow
હવે એક્ટ્રેસે આ તમામ અફવાઓ પર બ્રેક લગાવતા ખુદનો વર્કાઉટ કરતો વીડિયો શે
ર કર્યો છે.
Arrow
આ વીડિયોમાં અંકિતાએ કહ્યું કે, તેણે ગત કેટલાક દિવસોમાં 5 કિલો વજન ઓછું
કરી દીધું છે.
Arrow
ઈંટેંસ વર્કઆઉટ, ડાયટ અને પરસેવો વહાવી અંકિતાએ ટોન્ડ બોડી અચીવ કરી લીધી
છે.
Arrow
તે સાથે જ અંકિતાએ પોતાના ફેન્સને ખુશખબર આપતા કહ્યું, કે તેણે જે વજન ઓછુ
ં કર્યું છે તે પોતાા આગામી પ્રોજેક્ટ માટે કર્યું છે.
Arrow
કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું, રોહિત (ટ્રેનર) તમારો આભાર, મને હંમેશા પુશ ક
રવા માટે. મેં 5 કિલો વજન ઓછું કરી લીધું છે.
Arrow
વીડિયોમાં જોઈ શકાય છે કે અંકિતા, પુશઅપ્સ, ડંબલ્સ, વેટ ટ્રેનિંગ સાથે સ્ટ્રેચિંગ કરતી નજરે પડી રહી છે.
Arrow
આ વીડિયો દ્વારા અંકિતાએ તે લોકોને જવાબ આપ્યો જેમણે તેની પ્રેગ્નેન્સીની
અફવાઓ ઉડાવી હતી.
Arrow
માલદીવમાં પતિ સાથે વેકેશન એન્જોય કરતી નજરે પડી Sunny Leone
- ગુજરાત તક
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ