આદિપુરુષ માટે પ્રભાસે કરી દમદાર મહેનત, આ રીતે બનાવી બોડી

Arrow

આદિપુરુષ ફિલ્મ રીલીઝ થતાં પહેલા જ વિવાદમાં આવી છે. ત્યારે હવે તેના આઉટફિટ અને ડાયલોગ્સને લઈ વિવાદ વધ્યો છે.

Arrow

પ્રભાસે આ ફિલ્મ માટે આકરી મહેનત કરી અને બોડી બનાવી છે. પ્રભાસ એક દિવસમાં 15 ઈંડા અને 6 મિલનું સેવન કરતો

Arrow

આદિપુરુષ ફિલ્મ પહેલા પ્રભાસનો વજન વધુ હતો. પરંતું ફિલ્મની ઓફર સાથે જ તેમણે પોતાની બોડી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું

Arrow

પ્રભાસે ફિલ્મ માટે પોતાની જીવનશૈલી પણ બદલી નાખી હતી. ફિલ્મ માટે પ્રભાસે ખૂબ મહેનત કરી છે.

Arrow

ફિલ્મ પ્રત્યે પ્રભાસનું ડેડીકેશન  ખૂબ જ જોવા મળ્યું હતું. એક અહેવાલ મુજબ પ્રભાસ યોગ સાથે એક સપ્તાહમાં 6 દિવસ વર્કઆઉટ કરતો હતો.

Arrow