પૂનમ પાંડેએ મોતની ખોટી અફવા ફેલાવ્યા બાદ હવે આ કાંડ કર્યો

Credit: સો.મીડિયા

એક્ટ્રેસ પૂનમ પાંડેએ હાલમાં જ પોતાના મોતની ખોટી અફવા ફેલાવીને બધા લોકોને મૂર્ખ બનાવ્યા હતા.

હવે પૂનમે ઈન્સ્ટા પર વધુ એક આવી પોસ્ટ કરી છે જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયું છે.

આ પોસ્ટમાં પૂનમે લખ્યું છે કે, સત્ય જલ્દી જ સામે આવશે.

આ પોસ્ટને શેર કરતા પૂનમે તેના કેપ્શનમાં હાથ જોડતું એક ઈમોજી પણ શેર કર્યું છે.

પૂનમે તેને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શેર કર્યું છે.

આ સાથે જ એક્ટ્રેસે ફેક ડેથ સ્ટંટની જે પણ પોસ્ટ કરી હતી, તે તમામ ડિલીટ કરી નાખી છે.

લોકો પણ વિચારમાં પડી ગયા છે કે, હવે કયું સત્ય સામે આવવાનું છે.

પૂનમ પાંડેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે.