પતિ રાઘવને છોડીને માલદીવમાં ફરી રહી છે પરિણીતિ, ટ્રિપ પર કોણ છે સાથે?

પરિણીતિ ચોપરા લગ્ન બાદ પહેલીવાર વિદેશ ફરવા ગઈ છે. તમે વિચારી રહ્યા હશો કે એક્ટ્રેસ પતિ સાથે હનીમૂન પર ગઈ હશે.

પરંતુ આવું બિલકુલ નથી. એક્ટ્રેસ વેકેશન પર ચિલ કરી રહી છે, પરંતુ પતિ રાઘવ નહીં ગર્લ ગેંગની સાથે.

પરિણીતિએ માલદીવથી ફોટો શેર કરીને કહ્યું છે કે તે હનીમૂન પર નથી પરંતુ પોતાની ગર્લ ગેંગ સાથે ટ્રિપ પર છે.

એક્ટ્રેસે બીચની તસવીર શેર કરી છે, જેમાં તે રિલેક્સ દેખાય છે અને હાથમાં કોફી છે.

એક્ટ્રેસે પોતાની ગર્લ ગેંગ કે મિત્રોનો ચહેરો ફોટોમાં બતાવ્યો નથી. પરંતુ તસવીરમાં માલદીવનું સુંદર લોકેશન દેખાય છે.

બોયફ્રેન્ડના ઘરની બહાર દેખાઈ જાહ્નવી, કેમેરો જોતા જ ચહેરો સંતાડી દીધો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો