'હું ડરી ગઈ...', ભારતથી તગેડી મૂકાયેલી PAK એન્કરે દેશ પહોંચીને શું કહ્યું?
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે બ્લોકબસ્ટર મેચ રમાવા જઈ રહી છે.
આ મેચમાં પાકિસ્તાની એન્કર જૈનબ અબ્બાસ ખૂબ ચર્ચામાં છે. જૈનબને ઉતાવળમાં ભારત છોડીને દુબઈ જવું પડ્યું હતું.
જૈનબ વિરુદ્ધ ભારતીય વકીલ વિનીત જિંદલે સાઈબર ફરિયાદ કરી હતી, જે તપાસમાં સાચી હોવાનું સામે આવ્યું હતું.
જૈનમે 9 વર્ષ જૂના એક ટ્વીટમાં હિન્દુ ધર્મ વિરુદ્ધ વાત કરી હતી. આ ટ્વીટ પર વિનીતે ફરિયાદ નોંધાવી હતી.
હવે આ સમગ્ર મામલા પર જૈનમે અબ્બાસે ચુપ્પી તોડી છે અને કહ્યું છે કે, તે ઓનલાઈન રિએક્શનના કારણે ડરી ગઈ હતી.
જૈનમે લખ્યું- મને ન તો જવા માટે કહેવાયું, ન કાઢી મૂકાઈ. હું ઓનલાઈન રિએક્શનના કારણ ડરી ગઈ. મારી સુરક્ષાને કોઈ ખતરો નહોતો.
કૃષ્ણ ભક્તિમાં લીન થઈ 26 વર્ષની એક્ટ્રેસ, ઈન્ડસ્ટ્રી છોડી અધ્યાત્મના રસ્તે?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ