omg 2 6

અક્ષય કુમારથી લઈ પંકજ ત્રિપાઠી સુધી, જાણો OMG 2ની સ્ટારકાસ્ટની ફિ કેટલી?

logo
Arrow

@instagram

અક્ષય કુમારની ફિલ્મ OMG 2 આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

logo
Arrow

omg 2 2

omg 2 2

omg 2 4

ફિલ્મમાં અક્ષયના સાથે પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ અને અરુણ ગોવિલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

logo
Arrow
omg 2 5

ફિલ્મ OMG 2માં આ તમામ કલાકારોએ પોતાના કિરદાર માટે સારી એવી ફિ લીધી છે.

logo
Arrow
omg 2 6

અક્ષય કુમારે પોતાનો રોલ કરવા માટે 35 કરોડ રૂપિયા ફિ લીધી છે.

logo
Arrow
omg 2 7

ત્યાં જ પંકજ ત્રિપાઠીએ OMG 2 માટે 5 કરોડ રૂપિયા ફિ લીધી છે.

logo
Arrow
omg 2 3

યામી ગૌતમ જે ફિલ્મમાં વકીલનો રોલ નિભાવી સંજના ત્રિપાઠીનો રોલ કરી રહી છે. તેણે 2-3 કરોડ રૂપિયાની ફિ લીધી છે.

logo
Arrow
omg 2 8

રામનો રોલ કરીને જાણિતા બનેલા એક્ટર અરુણ ગોવિલે ફિલ્મ OMG 2 માટે 50 લાખ રૂપિયા ફિ ચાર્જ કરી છે.

logo
Arrow