નુસરત ભરુચાનની માતા અને 'ખતના'!

Arrow

@instagram/nushrrattbharuccha

અભિનેત્રી નુસરત ભરુચાને આજે કોઈ ઓળખની જરૂર નથી તે જાણીતી એક્ટ્રેસ છે.

17મે એ નુસરત પોતાનો બર્થડે છે. તે હવે 37 વર્ષની થઈ ગઈ છે. તે માતા-પિતાની એક માત્ર સંતાન છે.

Arrow

તેનો જન્મ 1985માં મુંબઈમાં થયો હતો, તેના પિતા તનવીર બિઝનેસમેન છે અને માતા તસનીમ હાઉસવાઈફ છે.

Arrow

નુસરતની માતા ખતનાની પીડાથી પસાર થઈ ચુકી છે. તેને એક કુપ્રથા પણ કહી શકાય છે.

Arrow

ખતનામાં છોકરીના જનનાંગના બહારી હિસ્સાને કાપી નખાય છે, જેને UN માનવાધિકારનું ઉલ્લંઘન ગણે છે

Arrow

તેની માતા હવે ખતના સામે અવાજ ઉઠાવે છે.

Arrow

વર્ષ 2002માં ટીવી સીરિયલ કિટ્ટી પાર્ટીથી નુસરતે એક્ટિંગ કરિયર શરૂ કર્યું હતું.

તે પછી 2006માં તેને પહેલી ફિલ્મ મળી જેનું નામ હતું 'જય સંતોષી માં'

Arrow

નુસરતે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 2010માં તેની તેલુગુ ફિલ્મ તાજ મહેલ આવી હતી.

Arrow

2010માં જ તેને એક્તા કપૂરની 'લવ સેક્સ ઔર ધોખા' મળી ગઈ હતી

Arrow

જે પછી 'પ્યાર કા પંચનામા'માં તે નજરે પડી હતી પરંતુ આ જ ફિલ્મની સિક્વલમાં તેને સક્સેસ મળી હતી.

Arrow

તે હવે 'અકેલી' અને 'છોરી 2'માં નજરે પડશે.

Arrow