ખજુરભાઈ મીનાક્ષી દવે સાથે લગ્ન બંધનમાં બંધાયા, જુઓ સુંદર તસવીરો

ગુજરાતના સોનુ સુદ તરીકે જાણીતા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની 8 ડિસેમ્બરના રોજ લગ્નગ્રંથિથી જોડાયા

નીતિન જાની સેલીબ્રિટીની જેમ લગ્ન કરવા માંગતા ન હતા જેથી સાદગીથી કર્યા લગ્ન

ખજૂર ભાઈ અને મીનાક્ષી દવેએ  રીતી રિવાજ મુજબ લગ્ન બંધનમાં બંધાયા

નીતિન જાનીના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

લગ્નની તસવીરો સામે આવતા લોકોએ શુભેચ્છાનો વરસાદ કર્યો

નીતિન જાની અને મીનાક્ષી દવેના લવ મેરેજ નથી પરંતુ અરેન્જ મેરેજ છે

લગ્નમાં મીનાક્ષી દવે રેડ લહેંગામાં અને ખજુરભાઈ શેરવાનીમાં જોવા મળ્યા  

નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે 8 નવેમ્બરના રોજ સગાઇ કરી હતી

કોણ છે રામ મંદિરના મુખ્ય પૂજારી? 31 વર્ષથી સેવામાં છે, એક સમયે રૂ.100 પગાર હતો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો