nita 1

વેસ્ટર્ન ડ્રેસમાં નીતા અંબાણીનો રોયલ લૂક, ફ્રેન્ચ બન સાથે અનંતની કોકટેલ પાર્ટીમાં છવાયા

image
nita 3

નીતા અંબાણી અને મુકેશ અંબાણી પોતાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનને યાદગાર બનાવવામાં કોઈ કસર છોડી રાખી નથી.

nita 9

જામનગરમાં રોયલ અંદાજમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન થઈ રહ્યા છે. જેમાં અંબાણી પરિવાર ખાસ અંદાજમાં નજર આવી રહ્યો છે.

nita 5

અનંત-રાધિકાની કોકટેલ પાર્ટીમાં નીતા અંબાણીએ પોતાના એલિગન્ટ લૂકથી સૌ કોઈને ઈમ્પ્રેસ કર્યા.

કોકટેલ પાર્ટીમાં નીતા અંબાણી સાટિન ડ્રેસમાં દેખાયા, જેની બંને બાજુ સિલ્વર અને ગોલ્ડના બટન લાગેલા છે.

આ ખાસ ડ્રેસ સાથે તેમણે સિલ્વર અને ગ્રીન ડાયમંડની ઈયરરિંગ્સ પહેરી અને હાથમાં ગ્રીન બ્રેસલેટ પહેર્યું હતું.

નીતા અંબાણીના ડ્રેસ સાથે તેમની હેરસ્ટાઈલ પણ ખૂબ કમાલ હતી. વેસ્ટર્ન ડ્રેસમાં તેમણે ક્લાસિક ફ્રેન્ચ ટ્વિસ્ટર હેર બન બનાવ્યું હતું.

નીતા અંબાણીના આ લૂકની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.