નિકિતા દત્તાએ બોલ્ડ બ્રેલેટમાં કરાવ્યું ફોટોશૂટ, આપ્યા  સિઝલિંગ પોઝ

Arrow

બોલિવૂડ એક્ટ્રેસ નિકિતા દત્તા હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાના હોટ અને બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે.

Arrow

તાજેતરમાં નિકિતા દત્તાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Arrow

આ તસવીરોમાં નિકિતા દત્તાનો બોલ્ડ અને કિલર અવતાર  જોવા મળ્યો છે.

Arrow

આ તસવીરોમાં  નિકિતા દત્તાએ પિન્ક કલરનું બ્રેલેટ તેમજ ડેનિમ જીન્સ પહેર્યું છે.

Arrow

અભિનેત્રી નિકિતા દત્તા આ લુકમાં ખૂબ જ ગોર્જિયસ અને હોટ લાગી રહી છે.

Arrow

અભિનેત્રીનો લેટેસ્ટ લુક ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે. આ તસવીરોમાં નિકિતા દત્તા સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે.

Arrow

આ કલાકારોએ 70-80 વર્ષની ઉંમરે કર્યો લિપલૉક, ઉમરની મર્યાદા તોડી આપ્યા ઈન્ટીમેટ સીન

Arrow

Next