પહેલીવાર નથી તૂટ્યું નતાશાનું દિલ, હાર્દિક પહેલા આ એક્ટર સાથે રિલેશનમાં હતી
નતાશા સ્ટેનકોવિચ અને ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 4 વર્ષ સાથે રહ્યા બાદ ડિવોર્સની જાહેરાત કરી છે.
ખાસ વાત એ છે કે આ જાહેરાત પહેલા નતાશા દીકરા અગસ્ત્ય સાથે પોતાના હોમટાઉન સર્બિયા શિફ્ટ થઈ ગઈ છે.
પરંતુ શું તમે જાણો છો કે હાર્દિક પહેલા નતાશા જાણીતા ટીવી એક્ટર અલી ગોનીને ડેટ કરી ચૂકી છે. બંને સાથે રિયાલિટી શોમાં જોવા મળ્યા હતા.
અલી અને નતાશાની પહેલી મુલાકાત અલીની ભાભીએ કરાવી હતી. બાદમાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને ડેટ કરવા લાગ્યા.
અલી અને નતાશા 2014માં રિલેશનશિપમાં હતા, મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને લિવ ઈનમાં પણ રહ્યા.
બંને 'નચ બલિયે 9'માં કપલ તરીકે હાજર થયા હતા. પરંતુ એક વર્ષમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
નચ બલિયે દરમિયાન અલી-નતાશાએ જણાવ્યું હતું કે 5 વર્ષથી રિલેશનશીપમાં રહેતા, બંનેના ઘણીવાર બ્રેકઅપ થઈ ગયા છે, છતાં મળતા રહેતા.
જોકે એક ઈન્ટરવ્યૂમાં અલીએ નતાશા સાથે બ્રેકપઅનું સાચું કારણ જણાવ્યું હતું. તેણે કલ્ચર ડિફરન્સને કારણ જણાવ્યું હતું.
કમર સુધી લાંબા થશે વાળ, ફક્ત આ 2 વસ્તુઓ લગાવો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ