નડિયાદમાં સ્કૂલના બાળકોએ સ્વતંત્રતા પર્વની કરી અનોખી ઉજવણી
ભારતભરમાં 'મેરી મીટ્ટી, મેરા દેશ' કાર્યક્રમ અંતર્ગત અનેક કાર્યક્રમ થઈ રહ્યા છે.
નડીયાદમાં સંતરામ અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રાઇમરીના બાળકોએ આની ખાસ ઉજવણી કરી.
શાળાના બાળકો કેસરી, સફેદ, લીલા અને ભૂરા કલરનાં કપડા પહેરી આવ્યા હતા.
બાળકોએ લાઈનમાં ઊભા રહીને ભારતનો નકશો બનાવ્યો હતો.
બાળકોને તિરંગાનું મહત્વ, તેમાં કેટલા રંગ હોય છે એ તમામ બાબતોનું જ્ઞાન આપવામાં આવ્યુ હતું.
NEXT:
'કચ્ચા બદામ' ગર્લ અંજલિએ ટેનિસ કોર્ટ પર દેખાડી અદાઓઃ યુઝર્સ બોલ્યા પ્રેમ થઈ ગયો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!