WhatsApp Image 2024 07 14 at 114656 AM

નાની વહુ રાધિકાની વિદાઈમાં રડી પડ્યા સસરા મુકેશ અંબાણી, અનંત સાથે-સાથે ચાલ્યો

image
an 7

મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ હાલમાં જ પોતાની નાની વહુ રાધિકા મર્ચન્ટનું નવા ઘરમાં સ્વાગત કર્યું.

an 2

મુકેશ-નીતાના  નાના દીકરા અનંત અંબાણી સાથે લગ્ન બાદ રાધિકાની વિદાઈ સેરેમની થઈ જ્યાં તે ખૂબ ઈમોશનલ થતા દેખાયા.

an 4

પરંતુ આ ભાવુક પળમાં નવી દુલ્હન રાધિકા જ નહીં પરંતુ તેની સાથે સસરા મુકેશ અંબાણીના પર આંસૂ છલકાઈ પડ્યા.

મુકેશ અંબાણી વિદાઈના ભાવુક પળના સાક્ષી બન્યા તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

Radhika

Radhika

વીડિયોમાં રાધિકા હાથમાં લક્ષ્મીજી લઈને પતિ અનંત અંબાણી સાથે વિદાઈ થતા દેખાઈ રહી છે.

તેની સાથે સસરા મુકેશ અંબાણી પર પોતાના આંસુઓ લૂછતા અને બધાને હાથ જોડીને નમસ્કાર કરીને ચાલી રહ્યા છે.

રાધિકા-અનંતના આ ગ્રાન્ડ લગ્નની તૈયારી લગભગ વર્ષ પહેલાથી ચાલી રહી હતી, અહીં દુનિયાભરના સેલેબ્સ કપલને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.