'સુસાઈડ કરી લઉં', 'તારક મહેતા'ના સેટ પર એક્ટ્રેસ થઈ ટોર્ચર, કહ્યું અસિત
મોદીનું સત્ય
Arrow
@instagram/monika_bhadoriya
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી શો ઘણા વિવાદોમાં આવી રહ્યો છે.
Arrow
હમણાં જ જેનિફર મિસ્ત્રી બંસીવાલે અસિત મોદી પર ગંભીર આરો લગાવ્યા હતા.
Arrow
હવે અસિત મોદી પર મોનિકા ભદૌરિયા એટલે કે શોની 'બાવરીજી'એ ગંભીર આરોપ લગાવ્યા છે.
Arrow
મોનિકાના કેરેક્ટર 'બાવરીજી'ને કોણ નથી ઓળખતું પણ તેણે 2019માં શો છોડી દી
ધો હતો.
Arrow
હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચિતમાં તેણે પોતાની આપવીતિ જણાવી છે.
Arrow
મોનિકા કહે છે કે, 'શો છોડ્યા પછી મને ત્રણ મહિના બાકી 4-5 લાખ રૂપિયા ના
આપ્યા'
Arrow
'1 વર્ષ રૂપિયા માટે લડતી રહી, તેમણે શો છોડનારા એક્ટરના રૂપિયા રોકી રાખ્
યા છે'
Arrow
સેટ પરના વર્તન અંગે કહ્યું, 'મારી માતાની કેન્સરની સારવાર ચાલી રહી હતી ત
્યારે સવારે શૂટિંગમાં બોલાવતા, જ્યારે ત્યાં મારું વધુ કામ ન્હોતું.'
Arrow
તેણે કહ્યું કે, 'તેઓ કહેતા કે, સેટ પર આવવું પડશે, પછી ચાહે માતા એડમિટ હ
ોય કે કોઈ બીજું'
Arrow
'અસિત મોદી સેટ પર સહુને કહેતા કે હું ભગવાન છું, મારી સાથે ગેરવર્તન કરતા
હતા લોકો'
Arrow
'આમના સેટ પર ગુંડાગીરી છે જે હું કહી નથી શકતી. મારી માતા ગુજરી ગઈ પણ અસ
િત મોદીએ એક વાર કોલ કર્યો ન્હોતો'
Arrow
'જ્યારે બાબતો હદથી વધી તો મેં શો છોડી દીધો, એવું વિચારીને કે આવી જગ્યાએ
કામ કરવાથી સારું છે કે હું સુસાઈડ કરી લઉં'
Arrow
એક્ટ્રેસનો દાવો કેટલો સાચો છે કે ખોટો તે અંગે અસિત મોદીનું કોઈ નિવેદન સ
ામે આવ્યું નથી.
Arrow
NEXT:
Cannes Red Carpet પર Manushi Chhillarએ પહેર્યું હતું હાથ વણાંટનું ગાઉન
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા