મોનાલિસાએ થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં આપ્યા પરફેક્ટ પોઝ, ચાહકોએ કહ્યું- બોલ્ડ બ્યુટી

Arrow

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તાજેતરમાં જ તેણે પોતાના  ફોટોઝથી ચાહકોના દિલ જીત્યા છે.

Arrow

આ તાજેતરની તસવીરોમાં મોનાલિસાની ખૂબસૂરત સ્ટાઈલ કોઈપણ ઈવેન્ટ અને પાર્ટી માટે પરફેક્ટ છે .  

Arrow

આ તસવીરોમાં મોનાલિસા થાઈ-હાઈ સ્લિટ ગાઉન ડીપ નેક ગાઉનમાં બ્યુટી ક્વીનની જેમ પોઝ આપતી જોવા મળી રહી છે.  

Arrow

મોનાલિસાએ ઇયરિંગ્સ, રિંગ્સ  સાથે તેના લુકને કમ્પ્લીટ કર્યો. તેણે કમર પર હાથ રાખીને એકથી વધુ જબરદસ્ત પોઝ આપ્યા.  

Arrow

આ તસવીરો શેર કરતાં મોનાલિસાએ તેમને કેપ્શન આપ્યું - દરેક છોકરી, નિષ્ફળતા વગર, પોતાની સેક્સી તસવીર જોવાનું પસંદ કરે છે.

Arrow

સોશિયલ મીડિયા પર મોનાલિસા ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ અવતારમાં તો ક્યારેક બોલ્ડ અંદાજમાં જોવા મળે છે.

Arrow