ગુજ્જુ ગર્લ કશિશ ગોસ્વામીએ મિસ ટીન ગ્રાન્ડ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો છે.
Arrow
Photos & Videos
@instagram/kash._.kashish
ગુજરાતના વડોદરા શહેરની 19 વર્ષીય કશિશ ગોસ્વામીએ ભારતના સૌથી મોટા ગ્લેમેનન્ટ મિસ ટીન દિવા પેજન્ટમાં ભાગ લીધો હતો
Arrow
કશિશ મિસ ટીન ગ્રાન્ડ ઈન્ડિયાનું તાજ પોતાના માથે સુશોભિત કરવામાં સફળ રહી
હતી.
Arrow
માત્ર વડોદરા માટે જ નહીં ગુજરાત માટે પણ કશિશે પ્રાપ્ત કર્યું ગૌરવ
Arrow
કશિશ વડોદરાની MS યુનિવર્સિટીના જર્નાલિઝમ અને કમ્યુનિકેશન ફેકલ્ટીમાં અભ્
યાસ કરે છે
Arrow
આ કોમ્પીટીશન જયપુર ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું.
Arrow
આ સ્પર્ધામાં 13 વર્ષથી 19 વર્ષ સુધીની છોકરીઓ ભાગ લઈ શકે છે.
Arrow
આ પેજન્ટમાં ઘણા રાઉન્ડસ્ હોય છે જેમકે, સ્પીચ રાઉન્ડ, પર્સનલ ઇન્ટરવ્યૂ,
ફોટો શૂટ, રેમ્પ વૉક, બ્યુટી વિથ બ્રેઇન, વગેરે.
Arrow
આખા દેશમાંથી આવેલી 35 છોકરીઓને પાછળ પાડીને કશિશે વડોદરાનું નામ રોશન કર્
યું છે.
Arrow
કશિશ ગોસ્વામીએ કહ્યું કે, મને અલગ અલગ રાજ્યો અને શહેરોની એટલી બધી છોકરી
ઓને મળવાની તક મળી.
Arrow
'સ્પર્ધા હતી છતાં પણ મને ખુબ જ સારા મિત્રો મળ્યા અને ખૂબ જ સારી મિત્રતા
પણ થઈ'
Arrow
વડોદરાની આ દીકરી પોતે જોયેલા સ્વપ્નને સાકાર કરવા તનતોડ મહેનત કરી રહી છે
.
આગામી જૂન મહિનામાં થાયલેન્ડ જઈને ઇન્ટરનેશનલ પેજન્ટમાં કશિશ ભારતનું પ્રત
િનિધિત્વ કરશે.
Arrow
NEXT:
40 વર્ષની ઉંમરે દુલ્હા-દુલ્હન બન્યા આ TV સ્ટાર્સ, બીજા લગ્ન બાદ હવે આવી જિંદગી જીવે છે - ગુજરાત તક
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ