malaika 3

49 વર્ષે પણ 30ની લાગતી મલાઈકાને સિઝલિંગ હોટ અવતાર જોઈને ફેન્સ દિવાના બન્યા

logo
malaika 1

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ સેક્સી અવતાર સાથે રેમ્પ પર વોક કર્યું હતું.

logo
malaika 4

49 વર્ષની ઉંમરે પણ એક્ટ્રેસે પોતાનું ફીગર જે રીતે મેઈન્ટેન કર્યું છે તે પ્રશંસાને પાત્ર છે.

logo
Snapinsta.app_1080_333889600_5662915207153239_398824972208376339_n

હાલમાં મલાઈકા લેક્મે ફેશન વીકમાં રેડ અને ગોલ્ડન કલરના સ્ટાઈલિશ આઉટફીટમાં જોવા મળી.

logo
malaika 5

આ સ્ટાઈલીશ લૂકમાં તેની હોટનેસ જોઈને ફેન્સની તેના પરથી નજર નથી હટી રહી.

logo
Snapinsta.app_1080_333741489_581130874034219_7161513020751283949_n

49 વર્ષે પણ 30 વર્ષ જેવી યુવા દેખાતી મલાઈકાના આ લૂકની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.

logo